નીચેનામાંથી કયું તેની સામે દર્શાવેલ ગુણધર્મના ક્રમને યોગ્ય રીતે રજૂ કરતું નથી?

  • A
    $Ti < V < Cr < Mn$ - વધતું ગલનબિંદુ
  • B
    $Ti < V < Mn < Cr$ - વધતી $2^{nd}$ આયનીકરણ એન્થાલ્પી
  • C
    $Ti < V < Cr < Mn$ - ઓક્સિડેશન અવસ્થાઓની વધતી સંખ્યા
  • D
    $Ti^{+3} < V^{+3} < Cr^{+3} < Mn^{+3}$ - વધતી ચુંબકીય મોમેન્ટ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય છે?

એક ધાતુની સપાટીને $400\, nm$ ના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $1.68\, eV$ માલૂમ પડે છે. તો ધાતુનું કાર્ય વિધેય (work function) .......$eV$ છે. $(hc = 1240\, eV\, nm)$

$x$ ની કઈ કિંમત માટે $\sin (\cot^{-1} (1 + x)) = \cos(\tan^{-1} x)$ થાય?

$5000\,\mathring{A}$ ની તરંગલંબાઈ પર $10\,cm$ વ્યાસ ધરાવતા ટેલિસ્કોપનું કોણીય વિભેદન (angular resolution) કેટલા ક્રમનું હોય છે?

$15 \text{ mL}$ $Fe^{2+}$ ના એસિડિક માધ્યમમાં રહેલા જલીય દ્રાવણે $20 \text{ mL}$ $0.03 \text{ M}$ જલીય $Cr_2O_7^{2-}$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી. $Fe^{2+}$ દ્રાવણની મોલારિટી $\times 10^{-2} \text{ M}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo