ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઈસોથર્મ (Freundlich adsorption isotherm) માટે નીચેનામાંથી કયું સીધી રેખા આપે છે?

  • A
    $\log \frac{x}{m} \ vs \ \log p$
  • B
    $\frac{x}{m} \ vs \ \frac{1}{p}$
  • C
    $\log \frac{x}{m} \ vs \ \log \frac{1}{p}$
  • D
    $\frac{x}{m} \ vs \ p$

Explore More

Similar Questions

એક વ્યક્તિ સામાન્ય રીતે બોલતી વખતે $1\, m$ ના અંતરે $40\, dB$ ની ધ્વનિ તીવ્રતા ઉત્પન્ન કરે છે. જો સ્પષ્ટ સાંભળવા માટેની થ્રેશોલ્ડ તીવ્રતા $20\, dB$ હોય,તો તે વ્યક્તિને સ્પષ્ટ રીતે સાંભળી શકાય તેવું મહત્તમ અંતર ..... $m$ છે.

યોગ્ય જોડકાં ગોઠવો.
Column-$I$ Column-$II$
$(a)$ જમીન પરના ગોકળગાય $(1)$ યુરિયા
$(b)$ કાસ્થિ મત્સ્ય $(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ $(3)$ એમોનિયા

નીચેનામાંથી સૌથી પ્રબળ લુઈસ બેઈઝ કયો છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વર્ગ $Dicotyledonae$ (દ્વિદળી) ને કેટલા ઉપવર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo