નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    આદુ - સકર (Sucker)
  • B
    ક્લેમિડોમોનાસ - કોનિડિયા
  • C
    યીસ્ટ - ઝૂસ્પોર
  • D
    ડુંગળી - વજ્રકંદ (Bulb)

Explore More

Similar Questions

જો $I_n = \int_0^{\pi / 4} \tan^n x \, dx$ હોય, તો $I_2+I_4, I_3+I_5, I_4+I_6, \ldots$ શેમાં છે?

ફોટોકેમિકલ સ્મોગની હાનિકારક અસરો શું છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિઓને પેટ્રોલિયમ વનસ્પતિઓ ગણવામાં આવે છે?

જો સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ $2\; mm$ ઊંચાઈના તેલના સ્તંભ દ્વારા સંતુલિત થતું હોય,તો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r = 1\; cm$ અને ઘનતા $d = 0.8\; g/cm^3$)

કેપ્સિડ શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo