નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

  • A
    $>C=O \xrightarrow{\text{ક્લેમેન્સન રિડક્શન}} >CH_2$
  • B
    $>C=O \xrightarrow{\text{વુલ્ફ-કિશનર રિડક્શન}} >CH-OH$
  • C
    $-COCl \xrightarrow{\text{રોઝનમુંડ રિડક્શન}} -CHO$
  • D
    $-C \equiv N \xrightarrow[(ii) H_2O]{(i) \text{સ્ટીફન રિડક્શન}} -CHO$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બન-કાર્બન બંધનું નિર્માણ થાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બન-કાર્બન બંધનું નિર્માણ થતું નથી?

પ્રોપાઇનને $HgSO_4/dil. H_2SO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવી,જેના પરિણામે નીપજ $P$ મળી. નીપજ $P$ ને $Ba(OH)_2$ સાથે ગરમ કરતા નીપજ $Q$ મળે છે. નીપજ $Q$ નું આણ્વીય સૂત્ર શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ટ્રાયફિનાઈલફોસ્ફિન ઓક્સાઈડ $(Ph_3PO)$ સિવાય બે નીપજો બનશે?

$3$-methylbutan-$2$-one ને isopentane માં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo