ઓમના નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    જેમ પ્રવાહ વધે તેમ અવરોધ વધે છે.
  • B
    $I-V$ આલેખ રેખીય છે.
  • C
    જેમ વોલ્ટેજ વધે તેમ અવરોધ વધે છે.
  • D
    જેમ અવરોધ વધે તેમ પ્રવાહ વધે છે.

Explore More

Similar Questions

જો $5 \Omega$,$10 \Omega$ અને $15 \Omega$ ના ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે,તો સમતુલ્ય અવરોધ $R = ........$ થાય. ($\Omega$ માં)

લાકડું અને રબર જેવા અવાહકોનો વિદ્યુત અવરોધ ખૂબ જ ઓછો હોય છે.

વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું છે?

જો $4.8 \text{ A}$ વિદ્યુતપ્રવાહ કોઈ વિદ્યુત ઉપકરણમાંથી પસાર કરવામાં આવે,તો $1 \text{ સેકન્ડ}$ માં તેમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા $......$ હશે.

$1\, mA = \dots A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo