સમભાજન (mitotic cell division) દરમિયાન નીચેનામાંથી શું ક્યારેય થતું નથી?

  • A
    તારાકેન્દ્રોનું વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ
  • B
    સમધર્મી રંગસૂત્રોની જોડ બનવી
  • C
    રંગસૂત્રિકાઓનું ગૂંચળું બનવું અને ઘનીકરણ
  • D
    તર્કુ તંતુઓનું રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાવું

Explore More

Similar Questions

ભાજનાવસ્થા $(Anaphase)$ દરમિયાન રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે?

નીચે આપેલ આકૃતિઓના આધારે,કોષવિભાજનનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

કોષચક્રના મુખ્ય તબક્કાઓ કયા છે?

નીચેના જોડકાં જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(1)$ $G_1$-તબક્કો$(a)$ $DNA$ પ્રતિકૃતિ અને $M$-તબક્કા વચ્ચેનો સમયગાળો
$(2)$ $G_2$-તબક્કો$(b)$ $G_2$ અને $G_1$ તબક્કા વચ્ચેનો સમયગાળો
$(3)$ $S$-તબક્કો$(c)$ $M$ અને $DNA$ પ્રતિકૃતિ વચ્ચેનો સમયગાળો
$(4)$ $M$-તબક્કો$(d)$ આંતરાવસ્થાના શરૂઆત અને અંત વચ્ચેનો સમયગાળો

કોષ વિભાજન વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અનુક્રમે કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo