ભાજનાવસ્થા $(Anaphase)$ દરમિયાન રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે?

  • A
    સમભાજનમાં $2$ અને અર્ધીકરણમાં $1$
  • B
    સમભાજનમાં $1$ અને અર્ધીકરણમાં $2$
  • C
    સમભાજન અને અર્ધીકરણ બંનેમાં $2$
  • D
    સમભાજનમાં $2$ અને અર્ધીકરણમાં $4$

Explore More

Similar Questions

$(1)$ વ્યાખ્યા / સમજૂતી: વ્યતિકરણ-સ્થાન (Chiasmata)
$(2)$ વ્યાખ્યા / સમજૂતી: બહુકોષકેન્દ્રીય સ્થિતિ (Syncytium)

નીચેના કોલમ જોડો :
$I$. ઈન્ટરકાઈનેસીસ$A$. સાયનેપ્સિસ
$II$. આંતરાવસ્થા$B$. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ
$III$. ઝાયગોટીન$C$. $DNA$ નું સ્વયંજનન
$IV$. ડાયકાઈનેસીસ$D$. અર્ધિકરણના બે વિભાજન વચ્ચેનો ગાળો

Difficult
View Solution

ભાજનાવસ્થા (metaphase) દરમિયાન રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે?

નીચેનાને જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. $G_1$ તબક્કો$P$. પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું ઉત્પાદન
$ii$. $S$ તબક્કો$Q$. કોષકેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન
$iii$. $G_2$ તબક્કો$R$. આંતરાવસ્થાનો પ્રથમ તબક્કો
$iv$. $M$ તબક્કો$S$. $DNA$ નું સંશ્લેષણ

......... માં $DNA$ સ્વયંજનન જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo