નીચેનામાંથી કોણ ચલ સંયોજકતા (variable valency) દર્શાવે છે?

  • A
    $s$-બ્લોક તત્વો
  • B
    $p$-બ્લોક તત્વો
  • C
    $d$-બ્લોક તત્વો
  • D
    રેડિયોએક્ટિવ તત્વો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જલીય દ્રાવણમાં $Cu^{2+}$ ની સ્થિરતા $Cu^{+}$ ક્ષારો કરતા વધારે હોય છે,તેનું કારણ શું છે?

સંક્રાંતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Zn$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે...

એક પદાર્થમાં $M^{3+}$ આયન છે જેની ઇલેક્ટ્રોન રચના $[Ar]3d^1$ છે. તો તે આયન........ છે.

સંક્રાંતિ શ્રેણીમાં,જેમ પરમાણુ ક્રમાંક વધે છે,તેમ પેરામેગ્નેટિઝમ (અનુચુંબકત્વ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo