પ્રકાશશ્વસન (photorespiration) વિશે કયું વિધાન ખોટું છે?

  • A
    પ્રકાશશ્વસન $C_3$ વનસ્પતિઓમાં થાય છે અને $C_4$ વનસ્પતિઓમાં થતું નથી.
  • B
    તેમાં $ATP$ કે $NADPH$ નું સંશ્લેષણ થતું નથી.
  • C
    $RuBisCO$ ની આકર્ષણ શક્તિ $O_2$ કરતા $CO_2$ માટે વધુ હોય છે.
  • D
    $RuBP$ એ $O_2$ સાથે જોડાઈને ગ્લાયકોલેટના બે અણુઓ બનાવે છે.

Explore More

Similar Questions

પ્રકાશશ્વસન (photorespiration) માટે કઈ કોષીય અંગિકા જરૂરી છે?

કઈ કોષીય અંગિકા પ્રકાશ-શ્વસન (photo-respiration) માં ભાગ લે છે?

પ્રકાશશ્વસન (Photorespiration) માટે અયોગ્ય વિધાન પસંદ કરો.

$C_{3}$ વનસ્પતિઓમાં,જ્યારે $O_{2}$ ની સાંદ્રતા વધારે હોય છે,ત્યારે $O_{2}$ એ $Rubisco$ સાથે જોડાય છે અને $RuBP$ માં રૂપાંતરિત થાય છે:

પ્રકાશશ્વસન (photorespiration) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo