$DVD$ એ $CD$ કરતા લગભગ $30$ ગણી વધુ માહિતી કેમ સંગ્રહિત કરે છે?

  • A
    $DVD$ એ $6350 \,\mathring{A}$ ની ટૂંકી તરંગલંબાઇ ધરાવતા લેસરનો ઉપયોગ કરે છે,જ્યારે $CD$ એ $7800 \,\mathring{A}$ ના ઇન્ફ્રારેડ લેસરનો ઉપયોગ કરે છે.
  • B
    $CD$ એ $DVD$ ની તુલનામાં ટૂંકી તરંગલંબાઇ ધરાવતા લેસરનો ઉપયોગ કરે છે.
  • C
    $CD$ એ વિવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
  • D
    $DVD$ એ પ્રકાશના વિવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

Explore More

Similar Questions

જો વર્ગખંડનો દરવાજો થોડો જ ખુલ્લો હોય, તો આપણે રૂમમાંથી આવતા અવાજો સાંભળી શકીએ છીએ પરંતુ રૂમની અંદર શું ચાલી રહ્યું છે તે જોઈ શકતા નથી કારણ કે

વિધાન : વિવર્તન તમામ પ્રકારના તરંગો માટે થાય છે,યાંત્રિક અથવા બિન-યાંત્રિક,લંબગત અથવા સંગત.
કારણ : વિવર્તનની અસરો ત્યારે જ દ્રશ્યમાન થાય છે જો તરંગની તરંગલંબાઇ વિવર્તન ઉપકરણના પરિમાણો સાથે તુલનાત્મક હોય.

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં,જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય,તો $D=$

એક સ્લિટમાંથી ફ્રોનહોફર વિવર્તન જોવા માટેની શરત એ છે કે સ્લિટ પર આપાત થતું પ્રકાશનું તરંગ અગ્ર કેવું હોવું જોઈએ?

એક સ્લિટ પર ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં,સ્ક્રીન પરના વિવર્તન ભાત માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo