નીચેની સંખ્યા શા માટે વિભાજ્ય છે? સમજાવો: $7 \times 6 \times 5 \times 4 \times 3 \times 2 \times 1 + 5$

  • A
    કારણ કે તે એક મોટી સંખ્યા છે.
  • B
    કારણ કે તેના બે કરતા વધારે અવયવો છે.
  • C
    કારણ કે તે એક બેકી સંખ્યા છે.
  • D
    કારણ કે તે એક અવિભાજ્ય સંખ્યા છે.

Explore More

Similar Questions

દરેક એકી પૂર્ણાંક $a$ એ $\ldots \ldots \ldots \ldots$ સ્વરૂપમાં હોય છે,જ્યાં $k \in Z$.

$\text{g.c.d.}$ $(24, 63) = \dots$

સાબિત કરો કે $\frac{1}{\sqrt{2}}$ એ અસંમેય સંખ્યા છે.

$24, 36$ અને $48$ વડે વિભાજ્ય હોય તેવી સૌથી નાની ધન સંખ્યા $\ldots \ldots \ldots \ldots$ છે.

$404$ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo