કાર્બન પર રહેલા વીજભારના સંકરણમાં ફેરફાર સાથે,કાર્બેનાયનની સ્થિરતા નીચેના ક્રમમાં વધે છે:

  • A
    $sp < sp^2 < sp^3$
  • B
    $sp < sp^3 < sp^2$
  • C
    $sp^3 < sp^2 < sp$
  • D
    $sp^2 < sp < sp^3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીમાં $A$ એ $B$ કરતા વધુ સ્થાયી છે?
$A$ $B$

નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે?

Difficult
View Solution

નીચે આપેલ કાર્બોકેટાયન, ખાલી $p$ કક્ષકની કોની સાથેની આંતરક્રિયા દ્વારા સ્થાયી થાય છે:

નીચેના સંયોજન $(X)$ ને ધ્યાનમાં લો:
$H-C \equiv C-CH_2-CH(CH_3)-CH_3$
અનુરૂપ $C-H$ બંધના હોમોલિટીક વિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી વધુ સ્થાયી અને સૌથી ઓછા સ્થાયી કાર્બન રેડિકલ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo