કાર્બનિક સંયોજનમાં સલ્ફરના અનુમાન માટેની કેરિયસ પદ્ધતિ અને તેનો સિદ્ધાંત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પદ્ધતિ: કાર્બનિક સંયોજનના ચોક્કસ દળને કેરિયસ ટ્યુબમાં ધૂમ્રાયમાન નાઈટ્રિક એસિડ $(HNO_{3})$ સાથે ગરમ કરવામાં આવે છે.
સિદ્ધાંત: સલ્ફરનું ઓક્સિડેશન થઈને સલ્ફ્યુરિક એસિડ $(H_{2}SO_{4})$ બને છે. તેમાં બેરિયમ ક્લોરાઈડ $(BaCl_{2})$ નું દ્રાવણ ઉમેરતા બેરિયમ સલ્ફેટ $(BaSO_{4})$ ના અવક્ષેપ મળે છે. આ અવક્ષેપને ગાળી,ધોઈ,સૂકવીને તેનું વજન કરવામાં આવે છે.
રાસાયણિક પ્રક્રિયા: $S$ $\xrightarrow[\Delta]{HNO_{3}} H_{2}SO_{4}$ $\xrightarrow{BaCl_{2}} BaSO_{4(s)}$
ગણતરી:
ધારો કે કાર્બનિક સંયોજનનું દળ = $m \ g$
બનેલા $BaSO_{4}$ નું દળ = $m_{1} \ g$
$1 \ mol$ $BaSO_{4}$ $(233 \ g)$ માં $32 \ g$ સલ્ફર હોય છે,
$m_{1} \ g$ $BaSO_{4}$ માં સલ્ફરનું દળ = $\frac{32 \times m_{1}}{233} \ g$
સલ્ફરની ટકાવારી = $\frac{32}{233} \times \frac{m_{1}}{m} \times 100$

Explore More

Similar Questions

નાઈટ્રોજનના માપન માટેની જેલ્ડાહલની પદ્ધતિમાં કયું સૂત્ર વપરાય છે?

કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનના અંદાજ માટે જેલ્ડાલની પદ્ધતિ અને તેના સિદ્ધાંતો વિશે લખો.

$S$ ના અનુમાન દરમિયાન,$160 \ mg$ કાર્બનિક સંયોજન $466 \ mg$ બેરિયમ સલ્ફેટ આપે છે. આપેલ સંયોજનમાં સલ્ફરની ટકાવારી . . . . . . $\%$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં $Ba: 137, S: 32, O: 16$)

નાઈટ્રોજનના અનુમાન માટે ડુમાસ પદ્ધતિમાં,$0.388 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $293 \ K$ તાપમાન અને $746 \ mm$ દબાણે $1.31 \ mL$ $N_2$ વાયુ મળે છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી ગણો. ($293 \ K$ પર જલીય તણાવ = $6 \ mm$). ($\%$ માં)

નાઈટ્રોજનના અનુમાન માટે ડુમાની પદ્ધતિમાં,$0.3 \ g$ કાર્બનિક સંયોજન $300 \ K$ તાપમાન અને $715 \ mm$ દબાણે એકત્રિત થયેલ $50 \ mL$ નાઈટ્રોજન આપે છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારીની ગણતરી કરો. ($300 \ K$ પર જલીય તણાવ $= 15 \ mm$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo