નીચે આપેલા ગણના તમામ ઉપગણો લખો: $\{a, b\}$

  • A
    $\varnothing, \{a\}, \{b\}$
  • B
    $\varnothing, \{a\}, \{b\}, \{a, b\}$
  • C
    $\{a\}, \{b\}, \{a, b\}$
  • D
    $\varnothing, \{a, b\}$

Explore More

Similar Questions

ધારો કે $A = \{1, 2, 3, 4, 5, 6\}$. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો:
$8 \dots A$

જો $A = \{ \phi, \{ \phi \} \}$ હોય,તો ગણ $A$ નો ઘાતગણ શું થાય?

નીચેના ગણને યાદીની રીતે લખો:
$A = \{ x : x \text{ એ પૂર્ણાંક છે અને } -3 < x < 7 \}$

ગણ $\{ x : x \text{ એ ધન પૂર્ણાંક છે અને } x^2 < 40 \}$ ને યાદીની રીતે લખો.

કાટકોણ ત્રિકોણના ગણ માટે તમે કયો સાર્વત્રિક ગણ $(U)$ સૂચવશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo