ગણ $ A = \{-1, 1\} $ નું ગુણધર્મની રીતે નિરૂપણ લખો.

  • A
    $ A = \{x : x \text{ એ વાસ્તવિક સંખ્યા છે} \} $
  • B
    $ A = \{x : x \text{ એ પૂર્ણાંક સંખ્યા છે} \} $
  • C
    $ A = \{x : x \text{ એ સમીકરણ } x^{2} = 1 \text{ નું બીજ છે} \} $
  • D
    $ A = \{x : x \text{ એ સમીકરણ } x^{2} + 1 = 0 \text{ નું બીજ છે} \} $

Explore More

Similar Questions

ખાલી જગ્યામાં $\subset$ અથવા $\not\subset$ ચિહ્નો ભરીને સાચા વિધાનો બનાવો:
$\{ x:x \text{ એ તમારી શાળાના ધોરણ } XI \text{ નો વિદ્યાર્થી છે} \} \dots \{ x:x \text{ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે} \}$

જો $A = \{1, 2, 3, 4, 5\}$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

નીચેનામાં જણાવો કે $A=B$ છે કે નહીં:
$A=\{4, 8, 12, 16\}; B=\{8, 4, 16, 18\}$

ધારો કે $A, B$ અને $C$ ત્રણ ગણ છે. જો $A \in B$ અને $B \subset C$ હોય,તો શું $A \subset C$ સત્ય છે? જો ન હોય,તો ઉદાહરણ આપો.

સેટ-બિલ્ડર સંકેત (નિયમ પદ્ધતિ) માં,ખાલી ગણને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo