નીચેની રાસાયણિક પ્રક્રિયા માટે બે અવલોકનો લખો:
$(a)$ પોટેશિયમ આયોડાઈડના દ્રાવણને લેડ નાઈટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રાસાયણિક પ્રક્રિયા આ મુજબ છે: $2KI(aq) + Pb(NO_3)_2(aq) \to PbI_2(s) \downarrow + 2KNO_3(aq)$
$(i)$ લેડ આયોડાઈડ $(PbI_2)$ ના પીળા રંગના અવક્ષેપ મળે છે.
$(ii)$ આ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે,જેમાં અદ્રાવ્ય ઘન પદાર્થ બનવાને કારણે દ્રાવણના દેખાવમાં ફેરફાર થાય છે.

Explore More

Similar Questions

એક બોઈલિંગ ટ્યુબમાં કોપર $(II)$ નાઈટ્રેટનો ભૂરા રંગનો પાવડર ગરમ કરતા,કોપર ઓક્સાઈડ (કાળો),ઓક્સિજન વાયુ અને એક કથ્થઈ રંગનો વાયુ $X$ બને છે.
$(a)$ પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.
$(b)$ વાયુ $X$ ના જલીય દ્રાવણની $pH$ રેન્જ શું હોઈ શકે?

જ્યારે પોટેશિયમ આયોડાઈડના દ્રાવણને ટેસ્ટ ટ્યુબમાં રહેલા લેડ $(II)$ નાઈટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે અવક્ષેપ બને છે.
$(i)$ આ પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.
$(ii)$ આ કયા પ્રકારની પ્રક્રિયા છે?

એસિડિક પરમેંગેનેટ દ્રાવણ ધરાવતા બીકરમાં મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ ધીમે ધીમે ઉમેરવામાં આવ્યું. દ્રાવણનો આછો જાંબલી રંગ ઝાંખો પડે છે અને અંતે અદ્રશ્ય થઈ જાય છે. આ અવલોકન માટે નીચેનામાંથી કઈ સમજૂતી સાચી છે?

સિલ્વર ક્લોરાઈડને ઘેરા રંગની બોટલોમાં શા માટે સંગ્રહિત કરવામાં આવે છે?

તાપમાનમાં ફેરફાર થતો હોય તેવી પ્રક્રિયાનું ઉદાહરણ સાથે રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo