તમને બે લેન્સ આપવામાં આવ્યા છે,$+10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ અને $-20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ. નીચેનામાંથી કયું વસ્તુ કરતા મોટું આભાસી પ્રતિબિંબ આપશે?

  • A
    વસ્તુને અભિસારી લેન્સથી $5\, cm$ અંતરે મૂકતા.
  • B
    વસ્તુને અભિસારી લેન્સથી $15\, cm$ અંતરે મૂકતા.
  • C
    વસ્તુને અભિસારી લેન્સથી $25\, cm$ અંતરે મૂકતા.
  • D
    વસ્તુને અપસારી લેન્સથી $15\, cm$ અંતરે મૂકતા.

Explore More

Similar Questions

એક દ્વિ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $4 \ cm$ અને $8 \ cm$ છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ આશરે કેટલી થાય ($cm$ માં)?

એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવા માટે વસ્તુને લેન્સથી '$u$' અંતરે મૂકીને તેનું પ્રતિબિંબ '$v$' અંતરે મેળવે છે. '$u$' અને '$v$' વચ્ચેનો આલેખ કેવો મળશે?

Difficult
View Solution

જો પ્રકાશના કિરણોનું વર્તન આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો $n_1$ અને $n_2$ વચ્ચેનો સંબંધ શું છે?

કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પાવરનો હવામાં રહેલા પાવર સાથેનો ગુણોત્તર કેટલો થાય?

બે બિંદુવત ઉદગમો $P$ અને $Q$ એકબીજાથી $24 \ cm$ દૂર છે. $9 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તેમની વચ્ચે ક્યાં મૂકવો જોઈએ જેથી બંને ઉદગમોના પ્રતિબિંબ એક જ જગ્યાએ રચાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo