₹ $11,550$ ને $X$,$Y$ અને $Z$ વચ્ચે એવી રીતે વહેંચવાના છે કે $X$ ને $Y$ ના મળતા હિસ્સાના $\frac{4}{5}$ ભાગ મળે અને $Y$ ને $Z$ ના મળતા હિસ્સાના $\frac{2}{3}$ ભાગ મળે. તો $Z$ ને $X$ કરતા કેટલા રૂપિયા વધારે મળે?

  • A
    $7200$
  • B
    $1800$
  • C
    $1170$
  • D
    $2450$

Explore More

Similar Questions

$x$ એ $y$ ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો $y=2$ હોય ત્યારે $x=1$ હોય,તો $y=6$ હોય ત્યારે $x$ ની કિંમત કેટલી થશે?

જો $Rs. 510$ ને $A, B, C$ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે $A$ ને $B$ ના હિસ્સાના $\frac{2}{3}$ મળે અને $B$ ને $C$ ના હિસ્સાના $\frac{1}{4}$ મળે,તો તેમના હિસ્સા અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

એક સ્કૂટર અને ટેલિવિઝન સેટની કિંમતનો ગુણોત્તર $3:2$ છે. જો સ્કૂટરની કિંમત ટેલિવિઝન સેટ કરતા ₹ $600$ વધારે હોય,તો ટેલિવિઝન સેટની કિંમત (₹ માં) કેટલી હશે?

આરતી પાસે $Rs. 1$,$50 \text{ પૈસા}$ અને $25 \text{ પૈસા}$ ના સિક્કા $12: 10: 7$ ના ગુણોત્તરમાં છે. તેની પાસે રહેલા સિક્કાઓની કુલ કિંમત $Rs. 75$ છે. તો $25 \text{ પૈસા}$ ના સિક્કાઓની સંખ્યા શોધો.

$19: 23$ ના ગુણોત્તરના દરેક પદમાંથી શું બાદ કરવું જોઈએ જેથી તે $3: 4$ ના ગુણોત્તર જેટલું બને?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo