દ્વિચલ સુરેખ સમીકરણ $x - 2y = 4$ નો ઉકેલ નીચેનામાંથી કયો છે?

  • A
    $(2, 3)$
  • B
    $(2, -1)$
  • C
    $(4, 0)$
  • D
    $(0, 4)$

Explore More

Similar Questions

આલેખનો ઉપયોગ કરીને બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડી ઉકેલો: $x + y = 8$ અને $x - y = 2$.

બે અંકની સંખ્યામાં,એકમના સ્થાનનો અંક $3x$ છે અને દશકના સ્થાનનો અંક $2x$ છે,તો તે સંખ્યા $\ldots \ldots \ldots \ldots$ છે.

સુરેખ સમીકરણોની જોડી $x+y=2$ અને $2x-y=1$ ના ઉકેલ દર્શાવતા બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લખો. આવી કેટલી રેખાઓ આપણે શોધી શકીએ?

પિતા અને પુત્રનું કુલ વજન $70 \, kg$ છે. પુત્રનું વજન તેના પિતાના વજનના છઠ્ઠા ભાગનું છે. પિતા અને પુત્રનું વજન શોધો.

સમીકરણોની જોડી $x+y+1=0$ અને $3x+3y+k=0$ નો ઉકેલ ગણ અનંત છે. તો $k = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo