પ્રક્રિયાના ........ ને પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતું નથી.

  • A
    ક્રમ (Order)
  • B
    દર (Rate)
  • C
    દર અચળાંક (Rate constant)
  • D
    આણ્વિકતા (Molecularity)

Explore More

Similar Questions

બે કણો $A$ અને $B$ ના વેગ અનુક્રમે $0.05 \ ms^{-1}$ અને $0.02 \ ms^{-1}$ છે. $B$ નું દળ $A$ ના દળ કરતાં પાંચ ગણું છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

એક ધાતુ $M$ ના સલ્ફેટમાં $9.87 \%$ $M$ રહેલું છે. આ સલ્ફેટ $ZnSO_4 \cdot 7 H_2 O$ સાથે સમરૂપ (isomorphous) છે. $M$ નું પરમાણ્વીય દળ કેટલું છે ($.3$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું આલ્કીન $cis-trans$ સમઘટકતા દર્શાવતું નથી?

અરીસાની કેન્દ્રલંબાઈ $\frac{2}{f} = \frac{1}{v} - \frac{1}{u}$ દ્વારા આપવામાં આવે છે. $u$ અને $v$ ના મૂલ્યો શોધવામાં,ભૂલો $p$ જેટલી છે. તો,$f$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo