નીચેનામાંથી કયું ચરબીમાં દ્રાવ્ય વિટામિન અને તેને સંબંધિત ત્રુટિજન્ય રોગ છે?

  • A
    રેટીનોલ (વિટામિન $A$) - ઝેરોઑપ્થેલીયા
  • B
    કોબાલમાન (વિટામિન $B_{12}$) - બેરીબેરી
  • C
    કેલ્સિફેરોલ (વિટામિન $D$) - પેલાગ્રા
  • D
    એસ્કોર્બિક એસિડ (વિટામિન $C$) - સ્કર્વી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિટામિન મુખ્ય એન્ટીઓક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે?

વિટામિન $M$ એટલે

નીચેના જોડકાં જોડો:
$(a)$ અપચયી ક્રિયાનું નિરોધક$(i)$ રીસીન
$(b)$ પેપ્ટાઈડ બંધ ધરાવે છે$(ii)$ મેલોનેટ
$(c)$ ફૂગમાં કોષદીવાલનું ઘટક$(iii)$ કાઈટીન
$(d)$ દ્વિતીયક ચયાપચયજ$(iv)$ કૉલેજન

સાચો વિકલ્પ પસંદ કરો:

કઈ જોડી સાચી છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo