$H_2S$ એ $H_2O$ કરતા વધુ એસિડિક છે,તેનું કારણ શું છે?

  • A
    $O$ એ $S$ કરતા વધુ વિદ્યુતઋણ છે
  • B
    $O-H$ બંધ $S-H$ બંધ કરતા વધુ મજબૂત છે
  • C
    $O-H$ બંધ $S-H$ બંધ કરતા નબળો છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઓઝોન $(O_3)$ અંગે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો.

કોન્ટેક્ટ પ્રોસેસ દ્વારા $H_2SO_4$ ના ઉત્પાદન દરમિયાન મેળવવામાં આવતું અંતિમ એસિડ કયું છે?

$Po$ સિવાયના સમૂહ $16$ ના તત્ત્વો ચાલ્કોજન તરીકે ઓળખાય છે,કારણ કે .........

નીચેનામાંથી કયા સંયોજનમાં મહત્તમ ઓક્સો સમૂહો $(M=O)$ છે?

$\alpha$-સલ્ફર અને $\beta$-સલ્ફરની વિશિષ્ટ ઘનતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo