વજનથી $40 \%$ સાંદ્રતા ધરાવતા $1 \, L$ દ્રાવણમાં દ્રાવ્યનું દળ કેટલા $g$ થશે? દ્રાવણની ઘનતા $1.2 \, g/mL$ છે.

  • A
    $480$
  • B
    $48$
  • C
    $38$
  • D
    $380$

Explore More

Similar Questions

$100 \ mL$ $0.3 \ N$ $HCl$ દ્રાવણને $200 \ mL$ $0.6 \ N$ $H_2SO_4$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે અંતિમ મિશ્રણમાં $H_2SO_4$ ની સપ્રમાણતા કેટલી થાય?

$0.2 \, M \, HCl$ ના $2 \, L$ દ્રાવણ તૈયાર કરવા માટે $HCl$ ના બે દ્રાવણો $A$ $(0.5 \, M)$ અને $B$ $(0.1 \, M)$ ના કેટલા કદ મિશ્ર કરવા પડશે?

મોલ અંશ (Mole fraction) ની વ્યાખ્યા આપો.

$0.05 \% w/v$ $CaCl_2$ ના જલીય દ્રાવણનું વજનથી કદ $ppm$ કેટલું થાય?

તાપમાન બદલાતા નીચેના પૈકી શાનું મૂલ્ય બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo