$0.2 \, M \, HCl$ ના $2 \, L$ દ્રાવણ તૈયાર કરવા માટે $HCl$ ના બે દ્રાવણો $A$ $(0.5 \, M)$ અને $B$ $(0.1 \, M)$ ના કેટલા કદ મિશ્ર કરવા પડશે?

  • A
    $0.5 \, L$ દ્રાવણ $A + 1.5 \, L$ દ્રાવણ $B$
  • B
    $1.5 \, L$ દ્રાવણ $A + 0.5 \, L$ દ્રાવણ $B$
  • C
    $1 \, L$ દ્રાવણ $A + 1 \, L$ દ્રાવણ $B$
  • D
    $0.75 \, L$ દ્રાવણ $A + 1.25 \, L$ દ્રાવણ $B$

Explore More

Similar Questions

$x \, g$ પાણી અને $69 \, g$ ઇથેનોલને મિશ્ર કરતાં બનતાં દ્રાવણમાં ઇથેનોલના મોલઅંશ $0.6$ હોય,તો $x =$ ...... $g$.

$36 \ g$ પાણી અને $828 \ g$ ઇથાઇલ આલ્કોહોલ એક આદર્શ દ્રાવણ બનાવે છે. તેમાં પાણીનો મોલ અંશ કેટલો છે?

$2 \ M \ MgBr_2$ દ્રાવણની ઘનતા $1.2 \ g/mL$ છે. તો દ્રાવણની મોલાલિટી ........ $m$ છે.

$20\%$ દળથી $C_{2}H_{6}O_{2}$ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ નો મોલ અંશ ગણો.

Difficult
View Solution

$2.5 \, L$ $1 \, M$ $NaOH$ દ્રાવણમાં $3 \, L$ $0.5 \, M$ $NaOH$ દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણની મોલારિટી કેટલી $M$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo