$273 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ $R_0$ છે. તો $313 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ કેટલો થશે? (તાપમાન ગુણક $2$ લેવો)

  • A
    $16R_0$
  • B
    $64R_0$
  • C
    $16R_0/32$
  • D
    $16R_0/16$

Explore More

Similar Questions

આર્હેનિયસ સમીકરણ મુજબ વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

$27^{\circ} C$ પર એક રાસાયણિક પ્રક્રિયા માટે, સક્રિયકરણ ઊર્જા $600 R$ છે. $327^{\circ} C$ પરના વેગ અચળાંક અને $27^{\circ} C$ પરના વેગ અચળાંકનો ગુણોત્તર કેટલો થશે?

$H_2$ અને $O_2$ નું મિશ્રણ ઓરડાના તાપમાને ખૂબ સ્થાયી છે. પરંતુ સ્પાર્ક કરવાથી તરત જ વિસ્ફોટ થાય છે. કારણ કે .........

$290 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક $3.2 \times 10^{-3}$ જોવા મળ્યો હતો. $310 \ K$ તાપમાને તે આશરે કેટલો હશે?

રાસાયણિક પ્રક્રિયાની સંઘાત પદ્ધતિ (Collision Theory) મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo