$NaCl$ માં એકમકોષ દીઠ $4$ અણુઓ છે. જો એકમકોષની ધારીની લંબાઈ $0.564 \, nm$ હોય,તો સ્ફટિકની ઘનતા ............ $\text{g/cm}^3$ થશે. $(NaCl = 58.5 \, \text{g/mol})$

  • A
    $3.89$
  • B
    $2.16$
  • C
    $0.00461$
  • D
    $2$

Explore More

Similar Questions

$CsBr$ એ બોડી-સેન્ટર્ડ ક્યુબિક લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષની લંબાઈ $436.6 \, pm$ છે. જો $Cs$ નું પરમાણ્વીય દળ $133$ અને $Br$ નું $80 \, amu$ હોય અને એવોગેડ્રો આંક $6.02 \times 10^{23} \, mol^{-1}$ હોય,તો $CsBr$ ની ઘનતા .............. $g/cm^{3}$ છે.

એક તત્વ $f.c.c.$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે,જેના એકમ કોષની ધારની લંબાઈ $200 \, pm$ છે. જો આ તત્વના $200 \, g$ જથ્થામાં $24 \times 10^{23}$ પરમાણુઓ હોય,તો તેની ઘનતા $\text{g cm}^{-3}$ માં ગણો.

Difficult
View Solution

એકમ કોષની ઘનતા $(d)$ માટેનું સૂત્ર તારવો: $d = \frac{zM}{a^3 N_A}$.

Difficult
View Solution

$X^{+}Y^{-}$ આયનીય સંયોજન $bcc$ બંધારણ ધરાવે છે. બે નજીકના આયનો વચ્ચેનું અંતર $1.73 \, \mathring{A}$ છે. એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

Difficult
View Solution

સ્ફટિક બંધારણ નક્કી કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo