ઇથિલિનના ચોક્કસ જથ્થાનું દહન કરતા $6226 \, kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો તેની દહન-એન્થાલ્પી $1411 \, kJ \, mol^{-1}$ હોય,તો પ્રક્રિયામાં વપરાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ............... $N_A$ થશે.

  • A
    $26.46$
  • B
    $13.23$
  • C
    $52.92$
  • D
    $1/26.46$

Explore More

Similar Questions

$35.5 \ g$ આર્સેનિક એસિડ $(H_3AsO_4)$ ને સાંદ્ર $HCl$ ની હાજરીમાં વધારાના $H_2S$ સાથે પ્રક્રિયા કરાવતા મળતા આર્સેનિક પેન્ટાસલ્ફાઇડનું પ્રમાણ ($100\%$ રૂપાંતરણ ધારતા) $.... \ mol$ છે.

$26 \ mL$ $CO_2$ ને ગરમ કોલસા પરથી પસાર કરતા ઉદ્ભવતા $CO$ નું કદ .......... $mL$ છે.

$250 \ mL$ $2.0 \ M \ HNO_3$ તૈયાર કરવા માટે સાંદ્ર નાઈટ્રિક એસિડના દ્રાવણના કેટલા ગ્રામનો ઉપયોગ કરવો જોઈએ? સાંદ્ર એસિડ $70\% \ HNO_3$ છે.

નીચેના સમીકરણ મુજબ, $0.217 \ g$ $HgO$ (આણ્વીય દળ $= 217 \ g \ mol^{-1}$) વધારાના આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે. પરિણામી દ્રાવણના ટાઇટ્રેશન પર, સંતુલન બિંદુ સુધી પહોંચવા માટે $0.01 \ M$ $HCl$ ના કેટલા $mL$ ની જરૂર પડશે ($mL$ માં)?
$HgO + 4 I^{-} + H_2O \longrightarrow HgI_4^{2-} + 2 OH^{-}$

$STP$ પર $11.2 \text{ L}$ ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરવા માટે પોટેશિયમ ક્લોરેટ $(KClO_3)$ ના કેટલા મોલ ગરમ કરવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo