નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે $\Delta H^{\circ} - \Delta G^{\circ}$ નું મૂલ્ય લગભગ શૂન્ય થશે?

  • A
    $CaCO_{3(s)} \to CaO_{(s)} + CO_{2(g)}$
  • B
    $FeSO_{4(s)} + Zn_{(s)} \to ZnSO_{4(s)} + Fe_{(s)}$
  • C
    $Zn_{(s)} + H_2SO_{4(aq)} \to ZnSO_{4(s)} + H_{2(g)}$
  • D
    $H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)}$

Explore More

Similar Questions

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન તેની એન્થાલ્પી ઘટે છે.
વિધાન-$II$: જ્યારે $2.0 \ L$ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામે છે,ત્યારે $\Delta U = 0$ થાય છે.

$300 \ K$ તાપમાને $0.138 \ kg$ ઇથેનોલ $(C_2H_5OH_{(l)})$ ના દહન દરમિયાન થયેલ કાર્યની ગણતરી કરો. આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$ અને ઇથેનોલનું મોલર દળ $= 46 \ g \ mol^{-1}$. ($J$ માં)

$X_2, Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2} X_2 + \frac{3}{2} Y_2 \rightleftharpoons XY_3, \Delta H = -30 \ kJ$ માટે,સંતુલન સ્થિતિએ તાપમાન ............. $K$ હોવું જોઈએ.

$100 ^oC$ અને $1 \text{atm}$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$100 \ ^oC$ અને $1 \ atm$ દબાણે $9.0 \ g$ $H_2O$ નું બાષ્પીભવન થાય છે. જો પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $x \ J/g$ હોય,તો $\Delta S$ નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo