ગ્લુકોઝની શુષ્ક $HCl$ ની હાજરીમાં $CH_3OH$ સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ ગ્લુકોસાઇડ મળે છે,જે ગ્લુકોઝમાં .... હોવાનું સૂચવે છે.

  • A
    $-CHO$ સમૂહ
  • B
    $-CH_2OH$ સમૂહ
  • C
    વલય રચના
  • D
    પાંચ $-OH$ સમૂહો

Explore More

Similar Questions

કઈ વ્યાપારી પેદાશનો ઉપયોગ સૂક્ષ્મજીવોને ઉછેરવા માટે અને આઈસ્ક્રીમ તથા જેલી બનાવવામાં થાય છે?

$\alpha - D - (+) -$ ગ્લુકોઝ અને $\beta - D - (+) -$ ગ્લુકોઝ એ શું છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી ઇન્વર્ટ સુગર (invert sugar) મળે છે?

રાઈબોઝ અને $2$-ડીઓક્સીરાઈબોઝને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાય છે?

દૂધના દહીંમાં રૂપાંતર દરમિયાન,તેમાં રહેલી શર્કરાનું શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo