ફ્લેશ બલ્બનો વાયર નીચેનામાંથી શેનો બનેલો હોય છે?

  • A
    $Mg$
  • B
    $Cu$
  • C
    $Ba$
  • D
    $Ag$

Explore More

Similar Questions

બે લાકડાના બ્લોક એક લીસી સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગતિ કરે છે કે જેથી $m$ દળનો બ્લોક $M$ દળના બ્લોકની સાપેક્ષમાં સ્થિર રહે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બળ $P$ નું મૂલ્ય કેટલું હશે?

$1$ મોલ પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં ફેરસ સલ્ફેટના કેટલા મોલનું સંપૂર્ણ ઓક્સિડેશન કરે છે?

$ABC$ સમાન જાડાઈની ત્રિકોણાકાર પ્લેટ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાજુઓનો ગુણોત્તર $3:4:5$ છે. $I_{AB}, I_{BC}, I_{CA}$ એ અનુક્રમે $AB, BC$ અને $CA$ અક્ષોને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા (moment of inertia) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ ઓળખો.

એક ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ છે. જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય,ત્યારે ગોળાના ઘનફળમાં થતી પ્રતિશત ભૂલ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo