નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા અને મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે?

  • A
    $Mg$
  • B
    $Al$
  • C
    $Fe$
  • D
    $Cu$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$AB$ ની વચ્ચે $60\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. બિંદુ $M$ અને $N$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .....$V$ છે.

$y^{2}=4x$ અને $x^{2}=-32y$ બંને પરવલયોને સ્પર્શતી રેખાનું સમીકરણ શું છે?

સ્ટોક્સનો નિયમ જણાવે છે કે $a$ ત્રિજ્યા ધરાવતો ગોળો,જે $\eta$ સ્નિગ્ધતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં $v$ ઝડપથી ગતિ કરે છે,તેના પર લાગતું સ્નિગ્ધ ખેંચાણ બળ $F=6 \pi \eta a v$ છે. જો આ પ્રવાહી $r$ ત્રિજ્યા અને $l$ લંબાઈ ધરાવતી નળાકાર પાઇપમાંથી વહેતું હોય અને તેના બે છેડા વચ્ચે દબાણનો તફાવત $p$ હોય,તો $t$ સમયમાં પાઇપમાંથી વહેતા પાણીનું કદ $V$ ને $\frac{V}{t}=k\left(\frac{p}{l}\right)^a \eta^b r^c$ તરીકે લખી શકાય છે,જ્યાં $k$ એ પરિમાણરહિત અચળાંક છે. $a, b$ અને $c$ ના સાચા મૂલ્યો છે:

એક કાર સીધા રસ્તા પર $100\, m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. જે અંતરે કારને રોકી શકાય તે ........ $m$ છે. ($g = 10\, m/s^2$ અને $\mu_k = 0.5$ લો)

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo