$1 \ mol$ સંયોજન $N_2H_4$ એ $10 \ mol$ ઇલેક્ટ્રોન ગુમાવી સંયોજન $Y$ બનાવે છે. બધો જ નાઇટ્રોજન સંયોજન $Y$ માં જોવા મળે છે તેમ ધારતા,સંયોજન $Y$ માં $N$ નો ઓક્સિડેશન આંક જણાવો.

  • A
    $-1$
  • B
    $-3$
  • C
    $+3$
  • D
    $+5$

Explore More

Similar Questions

$S_8$,$S_2F_2$ અને $H_2S$ માં સલ્ફરનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

નીચેના ઋણ આયનો $SO_3^{2-}$,$S_2O_4^{2-}$ અને $S_2O_6^{2-}$ માં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ કયો છે?

$M$ એ $KMnO_4$ નું આણ્વીય દળ છે. જ્યારે $KMnO_4$ નું $K_2MnO_4$ માં રૂપાંતર થાય ત્યારે તેનું તુલ્ય દળ કેટલું થાય?

$2.5 \ mol$ હાઇડ્રેઝીન $(N_2H_4)$ $25 \ mol$ ઇલેક્ટ્રોન ગુમાવીને નવું સંયોજન $X$ બનાવે છે. જો બધા જ ગુમાવેલા ઇલેક્ટ્રોન નવા સંયોજનમાં સમાવિષ્ટ હોય,તો સંયોજન $X$ માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે?

Difficult
View Solution

$Fe_{0.94}O$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo