$Assertion :$ એક પાતળી સ્ટેનલેસ સ્ટીલની સોય સ્થિર પાણીની સપાટી પર તરી શકે છે.
$Reason :$ જ્યારે ઉત્પ્લાવક બળ (buoyancy force) પદાર્થના વજનને સંતુલિત કરે ત્યારે કોઈપણ પદાર્થ તરે છે.

  • A
    જો $Assertion$ અને $Reason$ બંને સાચા હોય અને $Reason$ એ $Assertion$ ની સાચી સમજૂતી હોય.
  • B
    જો $Assertion$ અને $Reason$ બંને સાચા હોય પરંતુ $Reason$ એ $Assertion$ ની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો $Assertion$ સાચું હોય પરંતુ $Reason$ ખોટું હોય.
  • D
    જો $Assertion$ અને $Reason$ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નાના અને સમાન આડછેદ ધરાવતી $U$-ટ્યુબમાં $4H$ કુલ લંબાઈનું પાણી ભરેલું છે. જ્યારે વાલ્વ $K$ બંધ હોય ત્યારે ડાબી અને જમણી બાજુના પાણીના સ્તંભો વચ્ચેની ઊંચાઈનો તફાવત $H$ છે. વાલ્વ અચાનક ખોલવામાં આવે છે,અને પાણી ડાબી બાજુથી જમણી બાજુ વહે છે. ઘર્ષણને અવગણો. જ્યારે ડાબી અને જમણી બાજુના પાણીના સ્તંભોની ઊંચાઈ સમાન હોય ત્યારે પાણીની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક હવાના પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે. જો તેની ત્રિજ્યામાં $200 \%$ નો વધારો થાય અને વાતાવરણીય દબાણ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું હોય,તો તળાવની ઊંડાઈ ..... $H$ છે.

જ્યારે $r$ ત્રિજ્યાનો હવાનો પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે,ત્યારે તેની ત્રિજ્યા $\frac{5r}{4}$ થાય છે. વાતાવરણીય દબાણ $10 \ m$ પાણીના સ્તંભ જેટલું લેતા,તળાવની ઊંડાઈ આશરે ....... $m$ હશે (પૃષ્ઠતાણ અને તાપમાનની અસરને અવગણો).

જો હૃદય $20000 \ N/m^2$ ના દબાણ હેઠળ એક સેકન્ડમાં $1 \ cc$ લોહી પંપ કરે,તો હૃદયનો પાવર ....... $W$ છે.

એક પાત્ર જેમાં પ્રવાહી ભરેલું છે,તે સમક્ષિતિજ દિશામાં $19.6 \, m/s^2$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે નમેલી હશે ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo