$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.54$,$P(B)=0.69$ અને $P(A \cap B)=0.35$ થાય. $P(A \cap B^{\prime})$ શોધો.

  • A
    $0.19$
  • B
    $0.34$
  • C
    $0.46$
  • D
    $0.89$

Explore More

Similar Questions

એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો: અવિભાજ્ય સંખ્યા મળે.

$2$ પાસાઓને એકવાર ફેંકતા મળતા અંકોનો સરવાળો $5$ અથવા $6$ હોય તેની સંભાવના કેટલી?

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. ધારો કે $A$ એ 'ત્રણ છાપ મળે' તેવી ઘટના છે,$B$ એ 'બે છાપ અને એક કાંટો મળે' તેવી ઘટના છે,$C$ એ 'ત્રણ કાંટા મળે' તેવી ઘટના છે અને $D$ એ 'પ્રથમ સિક્કા પર છાપ મળે' તેવી ઘટના છે. કઈ ઘટનાઓ સંયુક્ત (compound) છે?

નીચેના પ્રયોગમાં યોગ્ય નિદર્શાવકાશ (sample space) જણાવો: એક વ્યક્તિ એક વર્ષ દરમિયાન વ્યસ્ત હાઈવે પર થતી અકસ્માતોની સંખ્યા નોંધે છે.

એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે,અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે. તો $A$ હારે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo