એક કાર સ્થિર અવસ્થામાંથી નિયમિત પ્રવેગી ગતિ કરે છે. આ ગતિ માટે $(i)$ $x-t$, $(ii)$ $v-t$ અને $(iii)$ $a-t$ આલેખના આકાર જણાવો.

  • A
    પરવલયાકાર, સુરેખ, અચળ
  • B
    સુરેખ, પરવલયાકાર, અચળ
  • C
    પરવલયાકાર, અચળ, સુરેખ
  • D
    સુરેખ, સુરેખ, પરવલયાકાર

Explore More

Similar Questions

$t=0$ સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ અચળ પ્રવેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે. $t=2 \ s$ સમયે,પદાર્થ તેનો પ્રવેગ સમાન રાખીને તેની દિશા ઉલટાવે છે. જો પદાર્થ $t=t_0$ સમયે તેના પ્રારંભિક સ્થાન પર પાછો ફરે,તો $t_0$ નું મૂલ્ય શું હશે?

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે, જે ચોથી સેકન્ડમાં $25 \ m$ અને છઠ્ઠી સેકન્ડમાં $37 \ m$ અંતર કાપે છે. તો પછીની બે સેકન્ડમાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેટલું હશે ($m$ માં)?

એક કણનો પ્રવેગ $a$ ($m/s^2$ માં) $a = 3t^2 + 2t + 2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ એ સમય છે. જો કણ $t = 0$ સમયે $u = 2\,m/s$ ના પ્રારંભિક વેગથી શરૂઆત કરે,તો $2\,s$ ના અંતે તેનો વેગ કેટલો હશે?

$6.25 \ m/s$ ની ઝડપે ગતિ કરતી એક વસ્તુ,$\frac{dv}{dt} = - 2.5\sqrt{v}$ દ્વારા આપવામાં આવતા દરે પ્રતિપ્રવેગિત થાય છે,જ્યાં $v$ એ ત્વરિત ઝડપ છે. વસ્તુને સ્થિર થવા માટે લાગતો સમય ........ $s$ હશે.

જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય,તો પદાર્થનો વેગ અચળ હશે કે પ્રવેગ અચળ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo