જો કોઈ બિંદુએ ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય $0.7\, N/kg$ હોય,તો તે બિંદુએ $5\, kg$ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વબળનું મૂલ્ય કેટલું હશે ($, N$ માં)?

  • A
    $3.5$
  • B
    $0.14$
  • C
    $5.7$
  • D
    $35$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતા સમાન ગોળાના કેન્દ્રથી $r_1$ અને $r_2$ અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું મૂલ્ય અનુક્રમે $F_1$ અને $F_2$ છે. જો $r_1 > R$ અને $r_2 < R$ હોય,તો ગુણોત્તર $(F_1 / F_2)$ કેટલો થશે?

ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં,ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન $V = -\frac{K}{x} \ (J/kg)$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2, 0, 3) \ m$ પર ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

ચંદ્રના કેન્દ્રથી કેટલા અંતરે પૃથ્વી અને ચંદ્રના પરિણામી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય છે ($,R$ માં)? પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં $81$ ગણું છે અને આ બંને પદાર્થોના કેન્દ્રો વચ્ચેનું અંતર $60\,R$ છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.

Difficult
View Solution

ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આપો અને તેનું સમીકરણ,એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

Difficult
View Solution

બે સમકેન્દ્રી ગોળીય કવચના દળ $M_1$ અને $M_2$ છે અને ત્રિજ્યા $r_1$ અને $r_2$ $(r_1 < r_2)$ છે. કેન્દ્રથી $r$ અંતરે,જ્યાં $r_1 < r < r_2$ હોય,ત્યાં ગુરુત્વતીવ્રતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo