જો પદાર્થનું રેખીય વેગમાન $p$ હોય અને તેનો વેગ $v$ હોય,તો તેની ગતિ-ઊર્જાનું સૂત્ર લખો.

  • A
    $K = pv$
  • B
    $K = \frac{1}{2} pv$
  • C
    $K = \frac{p^2}{2m}$
  • D
    $K = \frac{1}{2} mv^2$

Explore More

Similar Questions

ત્રણ પદાર્થો $A, B$ અને $C$ ની ગતિઊર્જા સમાન છે અને તેમના દળ અનુક્રમે $400 \,g, 1.2 \,kg$ અને $1.6 \,kg$ છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$1\,kg$ અને $16\,kg$ ના બે દળ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

જો રેખીય વેગમાનમાં $5\%$ નો વધારો કરવામાં આવે,તો ગતિઊર્જામાં કેટલા $\%$ નો વધારો થશે?

$1 \ g$ અને $4 \ g$ ના બે દળ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

જો વેગમાનમાં $0.01\%$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા ટકા વધારો થાય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo