અચળ કોણીય વેગથી ચાકગતિ કરતી દઢ પદાર્થના કોઈ કણના રેખીય પ્રવેગના સ્પર્શીય ઘટકનું મૂલ્ય કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    શૂન્ય સિવાયની કિંમત
  • C
    અનંત
  • D
    ત્રિજ્યા પર આધાર રાખે છે

Explore More

Similar Questions

એક પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી સમાન ઝડપથી પરિભ્રમણ કરી રહ્યો છે. તેનો સ્પર્શક પ્રવેગ કેટલો હશે?

એક એથ્લેટ ડિસ્કસને સ્થિર સ્થિતિમાંથી $0.270 \, s$ માં $15 \, rad \, s^{-1}$ ના અંતિમ કોણીય વેગ સુધી ફેંકે છે. પ્રવેગ દરમિયાન,ડિસ્કસ $0.810 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર ગતિ કરે છે. ડિસ્કસને મુક્ત કરવામાં આવે તે પહેલાં તેનો પ્રવેગ ....... $m \, s^{-2}$ છે.

એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ સ્પર્શકીય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો ગતિ શરૂ થયા પછી બીજા પરિભ્રમણના અંતે કણનો વેગ $v$ હોય,તો સ્પર્શકીય પ્રવેગ કેટલો હશે?

જો નિયમિત વર્તુળાકાર ગતિમાં રહેલા પદાર્થની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો તેનો પ્રવેગ કેટલો થાય?

બે પદાર્થો $A$ અને $B$ એક અક્ષની આસપાસ એવી રીતે ફરે છે કે જેથી પ્રથમ પદાર્થ દ્વારા આવરી લેવાયેલ ખૂણો $\theta_A$ (રેડિયનમાં) સમયના વર્ગના પ્રમાણમાં છે,અને બીજા પદાર્થ દ્વારા આવરી લેવાયેલ ખૂણો $\theta_B$ (રેડિયનમાં) સમય સાથે રેખીય રીતે બદલાય છે. $t = 0$ સમયે,$\theta_A = \theta_B = 0$. જો $A$ તેનો પ્રથમ પરિભ્રમણ $\sqrt{\pi} \ s$ માં પૂર્ણ કરે છે અને $B$ ને અડધું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે $4\pi \ s$ લાગે છે,તો $t = 5 \ s$ સમયે તેમની કોણીય વેગ $\omega_A : \omega_B$ નો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo