કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ધન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(a)$ $\frac{2}{3}MR^2$
$(2)$ ધન ગોળાની તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા$(b)$ $\frac{2}{5}MR^2$
$(c)$ $\frac{7}{5}MR^2$

  • A
    $(1-c), (2-b)$
  • B
    $(1-a), (2-c)$
  • C
    $(1-b), (2-c)$
  • D
    $(1-b), (2-a)$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી સાત સમાન તકતીઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ષટ્કોણીય સમતલ ભાતમાં ગોઠવવામાં આવી છે,જેથી દરેક તકતી તેની પાડોશી તકતીને સ્પર્શે. મધ્યસ્થ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તમામ તકતીઓના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સાત તકતીઓની સિસ્ટમની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન જાડાઈ ધરાવતી પાતળી ચોરસ પ્લેટ $PQRS$ ની,કેન્દ્ર '$O$' માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? (જ્યાં $I_1, I_2, I_3, I_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટના સમતલમાં રહેલી અક્ષો $1, 2, 3, 4$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે):

આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ બ્લોકને તેના દ્રવ્યમાન કેન્દ્ર $O$ માંથી પસાર થતી $x-x$,$y-y$ અને $z-z$ અક્ષોની આસપાસ વારાફરતી ફેરવવામાં આવે છે. તેની જડત્વની આઘૂર્ણ:

$R$ ત્રિજ્યા ધરાવતી તકતીમાંથી $r$ ત્રિજ્યાનો એક સમકેન્દ્રીય વર્તુળાકાર ભાગ કાપી લેવામાં આવે છે,જેથી $M$ દળની એક વલયાકાર તકતી બાકી રહે છે. આ વલયાકાર તકતીની તેના સમતલને લંબ અને તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

દરેક ગોળીય કવચની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે. તેમને હલકી દળ રહિત સળીયા વડે જોડેલા છે. $xx'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo