$CO$ અણુની લૂઇસ રચનાની લાક્ષણિકતા શું છે?

  • A
    તેમાં $C$ અને $O$ વચ્ચે એકલ બંધ હોય છે.
  • B
    તેમાં $C$ અને $O$ વચ્ચે દ્વિબંધ હોય છે.
  • C
    તેમાં $C$ અને $O$ વચ્ચે ત્રિબંધ હોય છે,જેમાં બે સહસંયોજક બંધ અને એક સવર્ગ સહસંયોજક બંધ હોય છે.
  • D
    તેમાં $C$ અને $O$ વચ્ચે આયનીય બંધ હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ફ્લોરો-સંયોજન લુઈસ બેઈઝ તરીકે વર્તવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે?

નીચેનામાંથી શેમાં સવર્ગ સહસંયોજક બંધ ગેરહાજર છે?

$H_2SO_4$ અણુમાં ....... હોય છે.

$I_2 + I^{-} \rightarrow I_3^-$ પ્રક્રિયામાં લુઇસ બેઇઝ ......... છે.

હાઇડ્રોજન અણુ ક્લોરિન અણુથી નીચેની બાબતમાં અલગ પડે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo