$\frac{(0.87)^{3}+(0.13)^{3}}{(0.87)^{2}+(0.13)^{2}-(0.87) \times(0.13)}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $2 \frac{1}{2}$

Explore More

Similar Questions

એક કોલેજમાં,$\frac{1}{5}$ છોકરીઓ અને $\frac{1}{8}$ છોકરાઓએ સામાજિક શિબિરમાં ભાગ લીધો હતો. કોલેજના કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા ભાગના વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો?

$\left(1-\frac{1}{3}\right)\left(1-\frac{1}{4}\right)\left(1-\frac{1}{5}\right) \ldots \left(1-\frac{1}{25}\right)$ ની કિંમત કેટલી થાય?

જો $2994 \div 14.5 = 172$ હોય,તો $29.94 \div 1.45 = ?$

જો $2x + \frac{2}{x} = 3$ હોય,તો $x^3 + \frac{1}{x^3} + 2$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$Rs. 1360$ ની રકમ $A, B$ અને $C$ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવી છે કે $A$ ને $B$ ના હિસ્સાના $\frac{2}{3}$ મળે છે અને $B$ ને $C$ ના હિસ્સાના $\frac{1}{4}$ મળે છે. $B$ નો હિસ્સો ($Rs.$ માં) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo