કિંમત શોધો: $\cos^2 76^\circ + \cos^2 16^\circ - \cos 76^\circ \cos 16^\circ$

  • A
    $-1/4$
  • B
    $1/2$
  • C
    $0$
  • D
    $3/4$

Explore More

Similar Questions

$\cos 2\theta + 2\cos \theta$ હંમેશા

$0 \le \alpha_1, \alpha_2, \dots, \alpha_n \le \frac{\pi}{2}$ અને $\cot \alpha_1 \cdot \cot \alpha_2 \cdots \cot \alpha_n = 1$ ની શરતો હેઠળ $\cos \alpha_1 \cdot \cos \alpha_2 \cdots \cos \alpha_n$ નું મહત્તમ મૂલ્ય શું છે?

Difficult
View Solution

એક માણસ $100 \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ જુએ છે. ટાવર તરફ અમુક અંતર ચાલ્યા પછી,તે ઉત્સેધકોણ $45^{\circ}$ જુએ છે. માણસ ટાવર તરફ કેટલું અંતર ચાલ્યો હશે? ($m$ માં)

Difficult
View Solution

જો $\tan \theta = \frac{x \sin \phi}{1 - x \cos \phi}$ અને $\tan \phi = \frac{y \sin \theta}{1 - y \cos \theta}$ હોય,તો $\frac{x}{y} = $

Difficult
View Solution

$10\,cm$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર તારને કાપીને $1\,m$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર મૂકવામાં આવે છે. તાર દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo