$10\,cm$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર તારને કાપીને $1\,m$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર મૂકવામાં આવે છે. તાર દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો કેટલો હશે?

  • A
    $\frac{\pi}{4}\,\text{રેડિયન}$
  • B
    $\frac{\pi}{3}\,\text{રેડિયન}$
  • C
    $\frac{\pi}{5}\,\text{રેડિયન}$
  • D
    $\frac{\pi}{10}\,\text{રેડિયન}$

Explore More

Similar Questions

જો $\sin \theta + \cos \theta = 1$ હોય,તો $\sin \theta \cos \theta = $

$\sqrt {\frac{{1 - \sin A}}{{1 + \sin A}}} = $

$\frac{4 \sin 9^{\circ} \sin 21^{\circ} \sin 39^{\circ} \sin 51^{\circ} \sin 69^{\circ} \sin 81^{\circ}}{\sin 54^{\circ}}$ ની કિંમત શોધો.

જો ખૂણા $\theta$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે એક ભાગનો ટેન્જન્ટ બીજા ભાગના ટેન્જન્ટ કરતા $k$ ગણો હોય અને $\phi$ તેમનો તફાવત હોય,તો $\sin \theta = $

Difficult
View Solution

જો $\sin \theta + \sin 5 \theta = \sin 3 \theta$ અને $0 < \theta < \frac{\pi}{2}$ હોય,તો $\theta$ નું મૂલ્ય (ડિગ્રીમાં) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo