શરીરમાં કયા દ્રવ્યનું પ્રમાણ વધવાથી તાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે?

  • A
    માસ્ટ કોષોની વધુ સક્રિયતા
  • B
    $T$-લસિકાકોષો દ્વારા વધુ એન્ટિબોડી બનવાથી
  • C
    એન્ડોજીનસ પાયરોજન જેવા ઘટકોના નિર્માણથી
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

આધુનિક જીવનશૈલીને કારણે . . . . . . .

$BCG$ રસીનો પ્રથમ ડોઝ કયા સમયે આપવામાં આવે છે?

નીચેના રોગોને તેમના કારક સજીવો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (રોગ) કોલમ-$II$ (કારક સજીવ)
$(a)$ ટાઈફોઈડ $(i)$ વુકેરેરિયા
$(b)$ ન્યુમોનિયા $(ii)$ પ્લાઝમોડિયમ
$(c)$ ફાઈલેરિયાસિસ $(iii)$ સાલ્મોનેલા
$(d)$ મેલેરિયા $(iv)$ હિમોફિલસ

ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ ......... છે.

ફ્રેન્ચ ભાષામાં $ease$ શબ્દનો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo