$(x^{2}+1)^{2}-x^{2}=0$ ને

  • A
    કોઈ વાસ્તવિક બીજ નથી
  • B
    બે વાસ્તવિક બીજ છે
  • C
    ચાર વાસ્તવિક બીજ છે
  • D
    એક વાસ્તવિક બીજ છે.

Explore More

Similar Questions

એવી પ્રાકૃતિક સંખ્યા શોધો જેના વર્ગમાંથી $84$ બાદ કરતાં મળતી સંખ્યા,તે સંખ્યામાં $8$ ઉમેરીને તેને $3$ વડે ગુણતા મળતી સંખ્યા જેટલી થાય.

Difficult
View Solution

નીચે આપેલા દ્વિઘાત સમીકરણ માટે વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $4x^{2} + 12x + 9 = 0$.

જો દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ $(a \neq 0)$ ના બંને બીજ સમાન હોય,તો ..... .

નીચેના દ્વિઘાત સમીકરણ માટે વિવેચક (discriminant) શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $4x^{2} + x - 3 = 0$

$-1$ અને $2$ બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo