$\Delta ABC$ એ $C$ આગળ કાટખૂણો ધરાવતો ત્રિકોણ છે. કર્ણ $AB$ ના મધ્યબિંદુ $M$ માંથી પસાર થતી અને $BC$ ને સમાંતર રેખા $AC$ ને $D$ માં છેદે છે. સાબિત કરો કે $D$ એ $AC$ નું મધ્યબિંદુ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપણને ત્રિકોણ $ABC$ આપેલ છે જેમાં $\angle C = 90^{\circ}$ છે. $M$ એ $AB$ નું મધ્યબિંદુ છે અને $MD \parallel BC$ છે.
સાબિત કરવાનું છે કે $D$ એ $AC$ નું મધ્યબિંદુ છે.
$\Delta ACB$ માં,આપણી પાસે છે:
$M$ એ $AB$ નું મધ્યબિંદુ છે. [આપેલ છે]
$MD \parallel BC$. [આપેલ છે]
તેથી,મધ્યબિંદુ પ્રમેયના પ્રતિપનો ઉપયોગ કરતા,$D$ એ $AC$ નું મધ્યબિંદુ છે.

Explore More

Similar Questions

સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે.

Difficult
View Solution

$l, m$ અને $n$ ત્રણ સમાંતર રેખાઓ છે જેમને છેદિકાઓ $p$ અને $q$ એવી રીતે છેદે છે કે જેથી $l, m$ અને $n$ રેખા $p$ પર સમાન અંતઃખંડો $AB$ અને $BC$ કાપે છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $l, m$ અને $n$ રેખા $q$ પર પણ સમાન અંતઃખંડો $DE$ અને $EF$ કાપે છે.

$ABCD$ એક લંબચોરસ છે જેમાં વિકર્ણ $AC$ એ $\angle A$ અને $\angle C$ બંનેને દુભાગે છે. સાબિત કરો કે $ABCD$ એક ચોરસ છે.

$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $AB \parallel CD$ અને $AD = BC$ છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $\Delta ABC \cong \Delta BAD$.

સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન હોય છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo