જો $\Delta ABC \sim \Delta PQR$ એ $ABC \leftrightarrow QPR$ સંગતતા માટે હોય,અને $m \angle A + m \angle B = 130^{\circ}$ તથા $m \angle B + m \angle C = 125^{\circ}$ આપેલ હોય,તો $m \angle Q$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $55$
  • B
    $60$
  • C
    $65$
  • D
    $70$

Explore More

Similar Questions

$D$ એ $\triangle PQR$ ની બાજુ $QR$ પરનું એક બિંદુ છે,જેથી $PD \perp QR$ થાય. શું એવું કહેવું યોગ્ય રહેશે કે $\triangle PQD \sim \triangle RPD$? શા માટે?

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QD}$ એ કર્ણ $\overline{PR}$ પરનો વેધ છે. જો $PQ = 4QR$ હોય,તો સાબિત કરો કે $PD = 16RD$.

$\Delta ABC$ માં,$AB = 4$,$BC = 2\sqrt{3}$ અને $AC = 2\sqrt{7}$ છે. તો,$\Delta ABC$ માં સૌથી મોટી બાજુ પરના મધ્યગાની લંબાઈ $\ldots$ છે.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BE}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. સાબિત કરો કે $\frac{AB^2}{BC^2} = \frac{AE}{CE}$.

$l_{1} \parallel l_{2} \parallel l_{3}$ ને છેદતી છેદિકાઓ $t_{1}$ અને $t_{2}$ તેમને અનુક્રમે $A, B, C$ અને $P, Q, R$ બિંદુઓમાં છેદે છે. જો $AB = 5$,$BC = 8$ અને $PQ = 6.5$ હોય,તો $QR$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo