$\angle ABD$ અને $\angle ACE$ એ $\Delta ABC$ ના બહિષ્કોણ છે. જો $\angle ABD = 110^{\circ}$ અને $\angle ACE = 150^{\circ}$ હોય,તો $\angle A$ શોધો: ($^{\circ}$ માં)

  • A
    $25$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $80$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમતલ અરીસા $LM$ ની સામે બિંદુ $A$ પર મૂકેલા પદાર્થનું પ્રતિબિંબ અવલોકનકાર $D$ દ્વારા બિંદુ $B$ પર જોવામાં આવે છે. સાબિત કરો કે પ્રતિબિંબ અરીસાની પાછળ એટલા જ અંતરે છે જેટલા અંતરે પદાર્થ અરીસાની આગળ છે.

$AD$ એ ત્રિકોણ $ABC$ ની મધ્યગા છે. શું $AB + BC + CA > 2AD$ એ સત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો.

સાબિત કરો કે વિષમબાજુ ત્રિકોણમાં સૌથી મોટી બાજુની સામેનો ખૂણો $60^{\circ}$ કરતા મોટો હોય છે.

$\Delta XYZ$ માં,$XY > XZ$ છે અને $P$ એ બાજુ $YZ$ પરનું કોઈ પણ બિંદુ છે. સાબિત કરો કે $XY > XP$.

સાબિત કરો કે ત્રિકોણમાં,સમબાજુ ત્રિકોણ સિવાય,સૌથી મોટી બાજુની સામેનો ખૂણો કાટખૂણાના $\frac{2}{3}$ ભાગ કરતાં મોટો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo