$PQRS$ એક ચોરસ છે. જો $PR = 10 \, cm$ હોય,તો $PQRS$ નું ક્ષેત્રફળ $= \dots \, cm^2$ થાય.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $80$

Explore More

Similar Questions

જો ત્રિકોણની દરેક બાજુ બમણી કરવામાં આવે,તો આ રીતે બનેલા નવા ત્રિકોણના ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 9 \, cm$,$BC = 13 \, cm$,$CD = 14 \, cm$,$DA = 12 \, cm$ અને $BD = 15 \, cm$ છે. ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

આકૃતિમાં આપેલ સમલંબ ચતુષ્કોણ $PQRS$ નું ક્ષેત્રફળ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,પાયો $AB$ અને તેને અનુરૂપ વેધ $DM$ અનુક્રમે $16 \, cm$ અને $12 \, cm$ છે,તો $ABCD$ નું ક્ષેત્રફળ = ................ $cm^{2}$.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો:
$\Delta ABC$ નું ક્ષેત્રફળ $8 \, cm^2$ છે,જેમાં $AB = AC = 4 \, cm$ અને $\angle A = 90^{\circ}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo