$(-1, 3)$ એ $\ldots \ldots \ldots \ldots$ સમીકરણનો ઉકેલ નથી.

  • A
    $x - y + 4 = 0$
  • B
    $3x + y = 0$
  • C
    $x + 3y + 8 = 0$
  • D
    $x + 2y - 5 = 0$

Explore More

Similar Questions

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $9$ છે અને તેમનો તફાવત $1$ છે. તો તે સંખ્યા ............ છે.

શું નીચેના સમીકરણો સંપાતી રેખાઓની જોડી દર્શાવે છે? તમારા જવાબનું સમર્થન કરો.
$3x + \frac{1}{7}y = 3$
$7x + 3y = 7$

સમીકરણોની જોડી $9x - 4y = 14$ અને $7x - 3y = 11$ માટે,$y$ ની કિંમત શોધો.

જો $\frac{x+y}{x y}=2$ અને $\frac{x-y}{x y}=6$ હોય,તો $x=\ldots \ldots \ldots \ldots .$

નીચેનામાંથી કયું બે ચલ ધરાવતું સુરેખ સમીકરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo